Ahmedabad માં સ્પાની આડમાં ચાલતુ કુટણખાનું ઝડપાયું
ક્રાઈમ બ્રાંચની ATHU ટીમે બ્લિસ સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપી પાડ્યું આંબલી - બોપલ ક્રોસ રોડ પાસે આવેલ આમ્રપાલી કોમ્પ્લેક્સમાં ચાલતું હતું કુટણખાનું કુટણખાની મહિલા સંચાલક સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ અમદાવાદ શહેરના વ્યસ્ત અને પોશ ગણાતા બોપલ...
Advertisement
- ક્રાઈમ બ્રાંચની ATHU ટીમે બ્લિસ સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપી પાડ્યું
- આંબલી - બોપલ ક્રોસ રોડ પાસે આવેલ આમ્રપાલી કોમ્પ્લેક્સમાં ચાલતું હતું કુટણખાનું
- કુટણખાની મહિલા સંચાલક સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
અમદાવાદ શહેરના વ્યસ્ત અને પોશ ગણાતા બોપલ રિંગ રોડ નજીક સ્પાની આડમાં કુટણખાનુ ઝડપાયું છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ હસ્તગત એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા બ્લિસ સ્પામાં રેઇડ કરવામાં આવી હતી. અમદાવાદ શહેરના સરખેજ પોલીસ સ્ટેશનમાં સમાવિષ્ટ આમ્રપાલી કોમ્પલેકસમાં સ્થિત બ્લિસ સ્પામાં રેઇડ કરવામાં આવી હતી.
Advertisement


