Ahmedabad : બીમાર પડો તો પડો...ફૂડ વિભાગ તો ઊંઘતું જ રહેશે! ફરી નીકળી જીવાત!
Ahmedabad માં 24 કલાકમાં બીજી વાર રેસ્ટોરન્ટના ખાદ્ય પદાર્થમાંથી જીવાત મણીનગરની પ્રિન્સ ભાજીપાઉંમાં ભોજનમાંથી જીવાત નીકળી નિકોલમાં ગઈકાલે સાંભારમાં વંદો નીકળ્યો હતો Ahmedabad ની વધુ એક રેસ્ટોરન્ટની બેદરકારી સામે આવી છે. જેમાં મણીનગરની પ્રિન્સ ભાજીપાઉંમાં ભોજનમાંથી જીવાત નીકળી છે....
Advertisement
- Ahmedabad માં 24 કલાકમાં બીજી વાર રેસ્ટોરન્ટના ખાદ્ય પદાર્થમાંથી જીવાત
- મણીનગરની પ્રિન્સ ભાજીપાઉંમાં ભોજનમાંથી જીવાત નીકળી
- નિકોલમાં ગઈકાલે સાંભારમાં વંદો નીકળ્યો હતો
Ahmedabad ની વધુ એક રેસ્ટોરન્ટની બેદરકારી સામે આવી છે. જેમાં મણીનગરની પ્રિન્સ ભાજીપાઉંમાં ભોજનમાંથી જીવાત નીકળી છે. તેમાં ભાજીપાઉના પાઉમાંથી જીવાત નીકળી છે. ત્યારે ગ્રાહકે મેનેજરને ફરિયાદ કરતા ખરાબ વર્તન કર્યું હતુ. વારંવાર આવી ઘટના બને છે છતાં ફૂડ વિભાગ નિંદ્રમાં છે.
Advertisement


