Ahmedabad માં ફરી સામે આવ્યો રફ્તારનો કહેર
Ahmedabad Accident: BMW બેફામ રીતે ચલાવીને બાઈકચાલકને મારી ટક્કર અકસ્માત બાદ કાર મુકી નબીરો થયો ફરાર ઈજાગ્રસ્ત બાઈકચાલક હોસ્પિટલમાં સારવાર હેઠળ Ahmedabad Accident: અમદાવાદમાં ફરી સામે રફ્તારનો કેર સામે આવ્યો આવ્યો છે. જેમાં ઝુંડાલ સર્કલ પાસે નબીરાએ આતંક મચાવ્યો છે....
Advertisement
Ahmedabad Accident: BMW બેફામ રીતે ચલાવીને બાઈકચાલકને મારી ટક્કર
અકસ્માત બાદ કાર મુકી નબીરો થયો ફરાર
ઈજાગ્રસ્ત બાઈકચાલક હોસ્પિટલમાં સારવાર હેઠળ
Ahmedabad Accident: અમદાવાદમાં ફરી સામે રફ્તારનો કેર સામે આવ્યો આવ્યો છે. જેમાં ઝુંડાલ સર્કલ પાસે નબીરાએ આતંક મચાવ્યો છે. BMW બેફામ રીતે ચલાવીને બાઈકચાલકને ટક્કર મારી છે. જેમાં અકસ્માત બાદ કાર મુકી નબીરો ફરાર થયો છે. તેમજ ઈજાગ્રસ્ત બાઈકચાલકને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. તેમજ સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી છે.
Advertisement
Advertisement


