Ahmedabad: યુવતીનાં કાકાની આરોપીએ ફિલ્મી ઢબે કરી હત્યા, 'ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે' જેવો ઘાટ ઘડાયો
અમદાવાદમાં ઠપકો આપવાના બદલામાં મોત મળ્યું! યુવતીનાં કાકાની આરોપીએ ફિલ્મી ઢબે હત્યા કરી હતી.
Advertisement
અમદાવાદમાં ઠપકો આપવાના બદલામાં મોત મળ્યું! યુવતીનાં કાકાની આરોપીએ ફિલ્મી ઢબે હત્યા કરી હતી. ભત્રીજીને હેરાન કરનાર યુવકે લોહિયાળ ખેલ ખેલ્યો હતો. 'ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે' કહેવત જેવો ઘાટ ઘડાયો. જે યુવતીને પરેશાન કરતો હતો તેના કાકાની હત્યા કરવામાં આવી. યુવતીનાં ફોટા વાઇરલ કરવાની ધમકી આપતો હતો. ભત્રીજીનાં ફોટા ડિલિટ કરાવવા કાકા ગયા હતા... જુઓ અહેવાલ...
Advertisement


