Ahmedabad માં ફિલ્મ પ્રમોશન માટે કલાકારોએ જાહેર રોડ પર કર્યા સ્ટંટ
Ahmedabad: ગુજરાતી ફિલ્મ 'મિસરી'ના પ્રમોશનમાં સ્ટારકાસ્ટ ભાન ભૂલી માનસી પારેખ, ટીકુ તલસાણીયા સહિતના કલાકારોએ જોખમી સ્ટંટ કર્યા વીડિયોમાં દેખાતા વાહન ચાલકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે Ahmedabad: અમદાવાદમાં ફિલ્મ પ્રમોશન માટે કલાકારોએ જાહેર રોડ પર સ્ટંટ કર્યા છે. જેમાં એ...
Advertisement
- Ahmedabad: ગુજરાતી ફિલ્મ 'મિસરી'ના પ્રમોશનમાં સ્ટારકાસ્ટ ભાન ભૂલી
- માનસી પારેખ, ટીકુ તલસાણીયા સહિતના કલાકારોએ જોખમી સ્ટંટ કર્યા
- વીડિયોમાં દેખાતા વાહન ચાલકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે
Ahmedabad: અમદાવાદમાં ફિલ્મ પ્રમોશન માટે કલાકારોએ જાહેર રોડ પર સ્ટંટ કર્યા છે. જેમાં એ ડિવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બાદ તપાસ હાથ ધરાઈ છે. તેમજ વીડિયોમાં દેખાતા વાહન ચાલકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. જેમાં સાયન્સ સીટી રોડ પર સ્પોર્ટ બાઇક પર સ્ટંટ કરતા હતા. અભિનેત્રી માનસી પારેખ અને ટીકુ તલસાણીયાએ આ સ્ટંટ કર્યો છે. ચાલુ બાઈક પર ઊભા થઈ સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો છે.
Advertisement


