Ahmedabad : ભાજપના ધારાસભ્ય અને કોર્પોરેટરને થયો કડવો અનુભવ
સ્થાનિક કોર્પોરેટર બળદેવ પટેલ સામે લોકોએ આક્રોશ ઠાલવ્યો ચોમાસામાં થયેલ હાલાકીને લઈ લોકોમાં જોવા મળ્યો આક્રોશ ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ પણ હતા હાજર Ahmedabad News: ભાજપના ધારાસભ્ય અને કોર્પોરેટરને કડવો અનુભવ થયો છે. જેમાં સ્થાનિક કોર્પોરેટર બળદેવ પટેલ સામે...
Advertisement
- સ્થાનિક કોર્પોરેટર બળદેવ પટેલ સામે લોકોએ આક્રોશ ઠાલવ્યો
- ચોમાસામાં થયેલ હાલાકીને લઈ લોકોમાં જોવા મળ્યો આક્રોશ
- ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ પણ હતા હાજર
Ahmedabad News: ભાજપના ધારાસભ્ય અને કોર્પોરેટરને કડવો અનુભવ થયો છે. જેમાં સ્થાનિક કોર્પોરેટર બળદેવ પટેલ સામે લોકોએ આક્રોશ ઠાલવ્યો છે. નિકોલ વિસ્તારમાં સ્થાનિક લોકોએ કામનો હિસાબ માંગ્યો છે. ચોમાસામાં થયેલ હાલાકીને લઈ લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ પણ હાજર હતા. જેમાં પાણી નિકાલનું નિરાકરણ આવ્યું ના હોવાની રજૂઆત કરાઇ હતી.
Advertisement


