Ahmedabad: Bavla નાં પાણી પર ધારાસભ્યને ચાલુ શો દરમિયાન કોલ, "કોંગ્રેસનાં કારણે ભરાય છે પાણી"
અમદાવાદનું બાવળા હજું પણ પાણી પાણી છે. વરસાદ તો બંધ થઈ ગયો પરંતુ બાવળામાં વરસાદી પાણી ભરાયાની આફત જેમની તેમ છે.
Advertisement
અમદાવાદનું બાવળા હજું પણ પાણી પાણી છે. વરસાદ તો બંધ થઈ ગયો પરંતુ બાવળામાં વરસાદી પાણી ભરાયાની આફત જેમની તેમ છે. ત્રણ દિવસ બાદ પણ હજું સુધી વરસાદી પાણી ઓસર્યા નથી. આથી, સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બાવળા તેમ જ આસપાસના વિસ્તારો હજું પણ વરસાદી પાણીમાં 'જળમગ્ન' છે.... જુઓ અહેવાલ....
Advertisement


