Ahmedabad Heavy Rain : અમદાવાદ શહેરની પ્રિ મોન્સુન કામગીરી ખુલી પોલ
Ahmedabad Rain: અમદાવાદમાં વરસી રહેલા મૂશળધાર વરસાદે( AhmedabadRain) શહેરને જળબંબાકાર કરી દીધું છે. હવામાન વિભાગ દ્વારા એક વાગ્યા સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જેના પગલે શહેરના મોટાભાગના વિસ્તારોમાં જળકફર્યૂ (RainEffect)જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને મણિનગર,જશોદાનગર, દાણીલીમડા, નારોલ, અને...
Advertisement
Ahmedabad Rain: અમદાવાદમાં વરસી રહેલા મૂશળધાર વરસાદે( AhmedabadRain) શહેરને જળબંબાકાર કરી દીધું છે. હવામાન વિભાગ દ્વારા એક વાગ્યા સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જેના પગલે શહેરના મોટાભાગના વિસ્તારોમાં જળકફર્યૂ (RainEffect)જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને મણિનગર,જશોદાનગર, દાણીલીમડા, નારોલ, અને ખોખરા જેવા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની પ્રિ-મોન્સૂન પ્લાનિંગની વધુ એક વખત ધબડકો થયો હોવાનું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે.
Advertisement


