Ahmedabad સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટ અંધશ્રદ્ધાની જાળમાં? મંદિરના મુદ્દે પહોંચ્યા ભૂવાના શરણે!
અમદાવાદ સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટ રાકેશ જોશીનો વીડિયો વાયરલ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ભૂવા પાસે ગયા હોય તેવો વીડિયો! હોસ્પિટલ પ્રાંગણમાં આવેલા જૂના મંદિરને હટાવવાનો છે મુદ્દો Ahmedabad Civil Hospital: એશિયાની સૌથી મોટી સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટ અંધશ્રદ્ધાની જાળમાં? જેમાં અમદાવાદ સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટ રાકેશ...
Advertisement
- અમદાવાદ સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટ રાકેશ જોશીનો વીડિયો વાયરલ
- સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ભૂવા પાસે ગયા હોય તેવો વીડિયો!
- હોસ્પિટલ પ્રાંગણમાં આવેલા જૂના મંદિરને હટાવવાનો છે મુદ્દો
Ahmedabad Civil Hospital: એશિયાની સૌથી મોટી સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટ અંધશ્રદ્ધાની જાળમાં? જેમાં અમદાવાદ સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટ રાકેશ જોશીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ભૂવા પાસે ગયા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. જેમાં હોસ્પિટલ પ્રાંગણમાં આવેલા જૂના મંદિરને હટાવવાનો મુદ્દો છે. ત્યારે લોકો સવાલ કરી રહ્યાં છે કે શું રાકેશ જોશી મંદિર હટાવવાના મુદ્દે ભૂવાના શરણે પહોંચ્યા હતા.
Advertisement


