Ahmedabad : લોકસાહિત્યકાર દેવાયત ખવડ વિવાદમાં નોંધાઈ ફરિયાદ
ચાંગોદર પોલીસ સ્ટેશનમાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી છે.
Advertisement
ફરી એકવાર લોક સાહિત્યકાર દેવાયત ખવડ (Devayat Khawad Controversy) ચર્ચામાં આવ્યા છે. દેવાયત ખવડ અને આયોજક વચ્ચેનાં વિવાદમાં સામસામે ફરિયાદ થઈ હોવાની માહિતી સામે આવી છે. ચાંગોદર પોલીસ સ્ટેશનમાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી છે. દેવાયત ખવડના ડ્રાઈવરે 4 અજાણ્યા શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે. જુઓ અહેવાલ....
Advertisement


