Ahmedabad Crime: બોલો, યુવકને લાકડી-લાકડીએ ટીપી નાખ્યો, હજુ કેટલું અસુરક્ષિત બનશે અમદાવાદ?
અમદાવાદમાં બેફામ બનેલા અસામાજિક તત્વો જાણે પોલીસને સીધો પડકાર ફેંકી રહ્યા છે.
Advertisement
અમદાવાદમાં ફરી કાયદો અને વ્યવસ્થાનાં વાહકોની આબરું તાર તાર થઈ હોય તેવી ઘટનાઓ સતત સામે આવી છે. અમદાવાદમાં બેફામ બનેલા અસામાજિક તત્વો જાણે પોલીસને સીધો પડકાર ફેંકી રહ્યા છે. અમદાવાદનાં આંબાવાડી વિસ્તારમાં ચાર શખ્સોએ લાકડીથી એક યુવકને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે....જુઓ અહેવાલ....
Advertisement


