Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : ધનતેરસના પાવન પર્વ પર મણિનગરના લક્ષ્મી મંદિરમાં ભીડ

આજે ધનતેરસનો પાવનપર્વ છે ત્યારે આજે ધનતેરસના દિવસે માં લક્ષ્મીના મંદિરોમાં વિશેષ પૂજન થતું હોય છે.આજના દિવસે મોટા લક્ષ્મીણું પૂજન કરવું શુભ માનવામાં આવે છે.જેથી આજે મણિનગરના લક્ષ્મી મંદિરમાં ભક્તિ દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા.જેથી મંદિરમાં ભીડ જોવા મળી...
Advertisement

આજે ધનતેરસનો પાવનપર્વ છે ત્યારે આજે ધનતેરસના દિવસે માં લક્ષ્મીના મંદિરોમાં વિશેષ પૂજન થતું હોય છે.આજના દિવસે મોટા લક્ષ્મીણું પૂજન કરવું શુભ માનવામાં આવે છે.જેથી આજે મણિનગરના લક્ષ્મી મંદિરમાં ભક્તિ દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા.જેથી મંદિરમાં ભીડ જોવા મળી હતી.આજે લક્ષ્મી પૂજન કરવામાં આવતું હોવાથી મંદિરમાં માતાજીનો અદભૂત શણગાર કરવામાં આવ્યો હતો.

Advertisement
Tags :
Advertisement

.

×