Ahmedabad : શિવ મંદિરોમાં સવારથી જ લાગી ભક્તોની ભીડ
આજે 18 મી ઓગસ્ટનો સોમવાર Shravan 2025 નો છેલ્લો સોમવાર છે. આજે વહેલી સવારથી જ અમદાવાદના કામેશ્વર મંદિરમાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી છે.
Advertisement
Shravan 2025 : આજે 18 મી ઓગસ્ટનો સોમવાર Shravan 2025 નો છેલ્લો સોમવાર છે. આજે વહેલી સવારથી જ ગુજરાતના શિવાલયોમાં ભકતોનું ઘોડાપૂર જોવા મળ્યું. ગુજરાતના દરેક શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યા. આજે છેલ્લા સોમવારે અભિજિત મુહૂર્ત 12:17 PM – 01:08 PM સુધી ગણાશે. આજે વહેલી સવારથી જ અમદાવાદના કામેશ્વર મંદિરમાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી છે. જૂઓ અહેવાલ...
Advertisement


