Ahmedabad : ગાંધી બ્રિજમાં પણ અનેક જગ્યાએ પોપડા ઉખડ્યા
અમદાવાદમાં બ્રિજમાં એક બાદ એક ક્ષતિઓ સામે આવી રહી છે. ગાંધી બ્રિજમાં પણ અનેક જગ્યાએ પોપડા ઉખડ્યા છે.
Advertisement
અમદાવાદમાં બ્રિજમાં એક બાદ એક ક્ષતિઓ સામે આવી રહી છે. ગાંધી બ્રિજમાં પણ અનેક જગ્યાએ પોપડા ઉખડ્યા છે. કેટલીક જગ્યાએ બ્રિજમાં સળિયા પણ દેખાવા લાગ્યા છે. બ્રિજના પિલરમાં પણ ઘણી જગ્યાએ સળિયા દેખાયા છે. સુભાષ બ્રિજ, સરદાર બ્રિજ, ગુરૂજી બ્રિજ અને હવે ગાંધી બ્રિજમાં ક્ષતિઓ જોવા મળી છે. બ્રિજની જર્જરિત અને નબળી સ્થિતિ મુદ્દે તંત્ર બેદરકાર હોય તેમ ચર્ચાઈ રહ્યું છે....જુઓ અહેવાલ...
Advertisement


