Ahmedabad : PM મોદીના રોડ શોમાં જોવા મળ્યા ભાવુક દ્રશ્ય
PM Modi Nikol roadshow : PM નરેન્દ્ર મોદીની આ વર્તમાન ગુજરાત યાત્રા અનેક રીતે યાદગાર બની ગઈ. એમાં પણ તેમને મળેલો ઉમળકાભેર આવકાર તો અલગ જ હતો.
Advertisement
PM Modi Nikol roadshow : PM નરેન્દ્ર મોદીની આ વર્તમાન ગુજરાત યાત્રા અનેક રીતે યાદગાર બની ગઈ. એમાં પણ તેમને મળેલો ઉમળકાભેર આવકાર તો અલગ જ હતો. અમદાવાદના નિકોલ રોડ શોમાં માનવમેદની ઊમટી પડી હતી. PM મોદીની એક ઝલક મેળવવા માટે લોકોએ રીતસરની પડાપડી કરી હતી. વડાપ્રધાનની લોકચાહનાની એક તસવીરે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે, જેમાં એક મહિલા PM મોદીની સામે તેમની આરતી ઉતારતાં ઉતારતાં ભાવુક થઈને રડી પડી હતી. આ હૃદયસ્પર્શી ઘટનાએ સૌનાં દિલ જીતી લીધાં હતાં.
Advertisement


