Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વસ્ત્રાલમાં પુત્રએ કરેલી ગુંડાગીરી પર પરિવારને છે ગર્વ!

Ahmedabad : વસ્ત્રાલમાં લુખ્ખાગીરી અને ગુંડાગીરીના આરોપસર પકડાયેલા એક યુવકના પરિવારે આ મામલે આશ્ચર્યજનક વલણ અપનાવ્યું છે. રિમાન્ડની મુદત પૂરી થતાં આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાં પરિવારજનોએ ગર્વથી જણાવ્યું કે તેમના પુત્રએ કંઈ જ ખોટું કર્યું નથી.
Advertisement

Ahmedabad : વસ્ત્રાલમાં લુખ્ખાગીરી અને ગુંડાગીરીના આરોપસર પકડાયેલા એક યુવકના પરિવારે આ મામલે આશ્ચર્યજનક વલણ અપનાવ્યું છે. રિમાન્ડની મુદત પૂરી થતાં આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાં પરિવારજનોએ ગર્વથી જણાવ્યું કે તેમના પુત્રએ કંઈ જ ખોટું કર્યું નથી. કોર્ટ પરિસરમાં તેમણે કહ્યું, "માથું ઊંચું રાખીને ચાલ, તે કોઈ ખોટું કામ નથી કર્યું." આ ઘટનાએ લોકોને ચોંકાવી દીધા છે, કારણ કે સામાન્ય રીતે આવા કૃત્યો બદલ પરિવારને શરમ અનુભવાય, પરંતુ અહીં પરિવારને ન તો કોઈ રંજ છે ન તો પસ્તાવો, ઉલટાનું તેઓ પુત્રના કારસ્તાન પર ગર્વ અનુભવે છે. આ વિચિત્ર માનસિકતાએ સમાજમાં ચર્ચાનો વિષય ઉભો કર્યો છે.

Advertisement
Tags :
Advertisement

.

×