Ahmedabad ના ફૂલ બજારોમાં ગણેશ મહોત્સવની રોનક, જોવા મળ્યો તેજીનો માહોલ
Ahmedabad : અમદાવાદમાં ગણેશ મહોત્સવના તહેવારને પગલે ફૂલ બજારોમાં ભારે ઉત્સાહ અને તેજીનો માહોલ જોવા મળ્યો છે. ગણપતિજીના શણગાર અને પૂજા માટે ભક્તો ફૂલ હાર અને વિવિધ પ્રકારના ફૂલોની ખરીદી કરી રહ્યા છે.
Advertisement
- Ahmedabad માં ગણેશમહોત્સવમાં ફૂલ બજારોમાં જોવા મળ્યો તેજીનો માહોલ
- ગણપતિજીના શૃંગાર માટે ફૂલ હારી ખરીદી
- ફૂલોના ભાવમાં પણ 20થી 30 ટકાની વધ-ઘટ
Ahmedabad : અમદાવાદમાં ગણેશ મહોત્સવના તહેવારને પગલે ફૂલ બજારોમાં ભારે ઉત્સાહ અને તેજીનો માહોલ જોવા મળ્યો છે. ગણપતિજીના શણગાર અને પૂજા માટે ભક્તો ફૂલ હાર અને વિવિધ પ્રકારના ફૂલોની ખરીદી કરી રહ્યા છે. આ વધેલી માંગને કારણે ફૂલોના ભાવમાં 20 થી 30 ટકાનો વધારો નોંધાયો છે. ગુલાબ, ગલગોટા, કમળ, અને અન્ય પૂજામાં વપરાતા ફૂલોની માંગમાં વધારો થતાં બજારમાં વેપારીઓ અને ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ વાતાવરણ ગણેશ મહોત્સવની ધાર્મિક આસ્થા અને ઉમંગને દર્શાવે છે.
આ પણ વાંચો : Ahmedabad માં ગણેશ વિસર્જનને લઇને કોર્પોરેશને શું કરી છે તૈયારીઓ?
Advertisement
Advertisement


