અમદાવાદના ટાગોર હોલ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાઠવી શ્રદ્ધાંજલિ
મોરબીની (Morbi) ઘટનાને પગલે આજે રાજ્યવ્યાપી શોકનું એલાન કરવામાં આવ્યું છે. જેથી આજે રાજ્યવ્યાપી શોક પાળવામાં આવ્યો અને ઇમારતોમાં અડધી કાઠીએ રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો. તેમજ કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યા છે. તેમજ અમદાવાદના ટાગોર હોલ ખાતે પ્રાર્થન સભા કાર્યક્રમ યોજાઇ છે મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 135 લોકોને શ્રદ
Advertisement
મોરબીની (Morbi) ઘટનાને પગલે આજે રાજ્યવ્યાપી શોકનું એલાન કરવામાં આવ્યું છે. જેથી આજે રાજ્યવ્યાપી શોક પાળવામાં આવ્યો અને ઇમારતોમાં અડધી કાઠીએ રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો. તેમજ કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યા છે. તેમજ અમદાવાદના ટાગોર હોલ ખાતે પ્રાર્થન સભા કાર્યક્રમ યોજાઇ છે મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 135 લોકોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા
સતતવાર મનોરંજન પર પન પ્રતિબંધ
બીજી તરફ અમદાવાદના ટાગોર હૉલ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (Bhupendra Pate)સાથે અમદાવાદના મેયર કિરીટ પરમાર સાથે પ્રદીપસિંહ જાડેજા સાથે ભાજપના અનેક નેતાઓ મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 135 લોકોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા
Advertisement


