Ahmedabad : ગુજરાત ફર્સ્ટ પરિવારે નૂતન વર્ષની કરી રંગેચંગે ઉજવણી
ગુજરાત ફર્સ્ટ પરિવારે પણ નૂતન વર્ષની રંગેચંગે ઉજવણી કરી. શ્રી સિદ્ધિ મીડિયા ગ્રૂપનાં ચેરમેન શ્રી મુકેશભાઈ પટેલે પૂજા-અર્ચના કરી.
Advertisement
Ahmedabad : આજે સમગ્ર દેશમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતનાં અમદાવાદમાં પણ લોકો નૂતન વર્ષની (Happy New Year) એકબીજાને શુભેચ્છા પાઠવી રહ્યા છે. દરમિયાન, ગુજરાત ફર્સ્ટ (Gujarat First) પરિવારે પણ નૂતન વર્ષની રંગેચંગે ઉજવણી કરી. શ્રી સિદ્ધિ મીડિયા ગ્રૂપનાં ચેરમેન શ્રી મુકેશભાઈ પટેલે (Mukeshbhai Patel) પૂજા-અર્ચના કરી. અંબાજી માતાની ભક્તિભાવથી આરતી ઉતારીને આશીર્વાદ મેળવ્યા હતા. જ્યારે ગુજરાત ફર્સ્ટનાં મેનેજિંગ ડિરેક્ટર શ્રી જસ્મીનભાઈ પટેલ (Jasminbhai Patel) અને ગુજરાત ફર્સ્ટનાં ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) પૂજામાં ઉપસ્થિત રહ્યા હતા...
Advertisement


