અમદાવાદ ઈન્ચાર્જ પોલીસ કમિશનર અજયકુમાર ચૌધરીએ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.અમદાવાદ ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય કુમાર ચૌધરીએ પણ હર ઘર તિરંગા અભિયાનમાં ગુજરાત ફર્સ્ટના ઉમદા પ્રયાસ બદલ અભિનંદન પાઠવ્યા હતા..અને સૌ કોઇને આ અભિયાનમાં જોડાવવા અપીલ કરી હતી. View this post on Instagram A post shared by Gujarat First (@gujaratfirst)
Advertisement
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.
અમદાવાદ ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય કુમાર ચૌધરીએ પણ હર ઘર તિરંગા અભિયાનમાં ગુજરાત ફર્સ્ટના ઉમદા પ્રયાસ બદલ અભિનંદન પાઠવ્યા હતા..અને સૌ કોઇને આ અભિયાનમાં જોડાવવા અપીલ કરી હતી.
Advertisement
Advertisement


