Ahmedabad: કહેવાય છે કે, ગુજરાતમાં દારૂબંધી છે, પણ દારૂબંધી કહેવા પૂરતી હોય તેવું લાગે છે!
કહેવાય છે કે, ગુજરાતમાં દારૂબંધી છે! પણ દારૂબંધી કહેવા પૂરતી હોય તેવું લાગે છે! દારૂ છુપાવવા મહિલા બુટલેગરોનો નવો પેંતરો!
Advertisement
કહેવાય છે કે, ગુજરાતમાં દારૂબંધી છે! પણ દારૂબંધી કહેવા પૂરતી હોય તેવું લાગે છે! દારૂ છુપાવવા મહિલા બુટલેગરોનો નવો પેંતરો! બુટલેગરની નવી ચાલ, પોલીસે કરી નાકામ! દિવાલ અને ટોઈલેટમાં છુપાવેલો દારૂ જપ્ત! દિવાલ અને ટોઈલેટમાં બનાવી દીધું ચોરખાનું! ટોઈલેટના કમોડ નીચે બનાવ્યું હતું મોટું ચોરખાનું, બુટલેગરનો કીમિયો જોઈ પોલીસ પણ ચોંકી ગઈ! ચોરખાનામાં છુપાવેલો હતો વિદેશી દારૂનો જથ્થો, પોલીસે જોયું તો દારૂ અને બિયરની 800 બોટલ મળી... જુઓ અહેવાલ...
Advertisement


