Ahmedabad: જાસપુરમાં વિશ્વનું સૌથી ઊંચું 504 ફૂટ ઉમિયા ધામ બનશે
Ahmedabad: અમદાવાદના જાસપુરમાં વિશ્વનું સૌથી ઊંચું મા ઉમિયા ધામનું નિર્માણ થઈ રહ્યું છે. આજે 108 કળશનું પૂજન કરવામાં આવ્યું છે. 108 જેટલા દંપતિઓએ આજે આ કળશની પૂજા કરી છે.
Advertisement
Ahmedabad:અમદાવાદના જાસપુરમાં વિશ્વનું સૌથી ઊંચું મા ઉમિયા ધામનું નિર્માણ થઈ રહ્યું છે. આજે કળશનું પૂજન કરવામાં આવ્યું છે. 108 જેટલા દંપતિઓએ આજે આ કળશની પૂજા કરી છે. ત્યારે મોટી સંખ્યામાં પાટીદારો મા ઉમિયાના આશીર્વાદ લીધા. જુઓ અહેવાલ...
Advertisement
Advertisement


