Ahmedabad: કાંકરીયા ઝૂમાં યુવકનો જીવલેણ સ્ટંટ, વાઘના પાંજરામાં ઘુસીને કર્યા જીવલેણ અખતરા
Ahmedabad: પ્રાણી સંગ્રહાલય એક યુવક પોતાની પ્રેમિકાને દેખાડવા માટે વાઘના પિંજરા પર ચઢીને વૃક્ષ ઉપર ચઢી ગયો હતો. આવી ઘટનામાં પોતાનો જીવ પણ જઈ શકે છે, આવા જોખમી ભર્યા કામ શું કામ કરવા પડે! એ પણ માત્ર પોતાની પ્રેમિકાને ખુશ...
Advertisement
Ahmedabad: પ્રાણી સંગ્રહાલય એક યુવક પોતાની પ્રેમિકાને દેખાડવા માટે વાઘના પિંજરા પર ચઢીને વૃક્ષ ઉપર ચઢી ગયો હતો. આવી ઘટનામાં પોતાનો જીવ પણ જઈ શકે છે, આવા જોખમી ભર્યા કામ શું કામ કરવા પડે! એ પણ માત્ર પોતાની પ્રેમિકાને ખુશ કરવા માટે!
Advertisement


