Ahmedabad | Khoraj ગામનો ઐતિહાસિક પગપાળા સંઘ Ambaji જવા રવાના
ત્યારે શ્રી સિદ્ધિ ગ્રુપનાં ચેરમેન મુકેશભાઈ પટેલની (Mukeshbhai Patel) આગેવાનીમાં ખોરજ પગપાળા સંઘે અંબાજી જવા પ્રસ્થાન કર્યું છે.
Advertisement
Khoraj : ભાવિ ભક્તો અત્યારે માં અંબાનાં દર્શન કરવા માટે પગપાળા સંઘ લઈને અંબાજી (Ambaji) જઈ રહ્યાં છે. ત્યારે શ્રી સિદ્ધિ ગ્રુપનાં ચેરમેન મુકેશભાઈ પટેલની (Mukeshbhai Patel) આગેવાનીમાં ખોરજ પગપાળા સંઘે અંબાજી જવા પ્રસ્થાન કર્યું છે. ગુજરાત ફર્સ્ટનાં MD જસ્મીનભાઈ પટેલ (Jasminbhai Patel) અને ઋત્વિકભાઇ પટેલ (Ritvikbhai Patel) પણ સંઘમાં જોડાયા છે. તેમની સાથે 800 થી વધુ લોકો આ સંઘમાં ચાલતા જઈને મા અંબાનાં દર્શન કરશે.
Advertisement


