Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : ચંડોળા તળાવ વિસ્તારમાં લલ્લા બિહારીનું ગેરકાયદેસર ફાર્મહાઉસ

Ahmedabad : અમદાવાદના શાહઆલમ નજીકનો ચંડોળા તળાવ વિસ્તાર (Chandola Lake area), જે 1200 હેક્ટરમાં ફેલાયેલો છે, ગેરકાયદેસર બાંગ્લાદેશી વસાહતો (illegal Bangladeshi settlements) અને અપરાધી પ્રવૃત્તિઓના કેન્દ્ર તરીકે કુખ્યાત છે.
Advertisement

Ahmedabad : અમદાવાદના શાહઆલમ નજીકનો ચંડોળા તળાવ વિસ્તાર (Chandola Lake area), જે 1200 હેક્ટરમાં ફેલાયેલો છે, ગેરકાયદેસર બાંગ્લાદેશી વસાહતો (illegal Bangladeshi settlements) અને અપરાધી પ્રવૃત્તિઓના કેન્દ્ર તરીકે કુખ્યાત છે. પહેલગામના આતંકી હુમલા (Pahalgam terror attack) ને પગલે પોલીસે આ વિસ્તારમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓની શોધખોળ અને ડિપોર્ટેશનની કાર્યવાહી તેજ કરી છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસ કમિશનર જી.એસ. મલિક અને ડીસીપી ક્રાઇમ અજિત રાજિયાન સહિતના ઉચ્ચ અધિકારીઓએ તપાસ માટે મુલાકાત લીધી, જ્યાં તેઓ 2000 વારમાં ફેલાયેલા લલ્લા બિહારી નામના વ્યક્તિના આલીશાન ફાર્મહાઉસને જોઈને સ્તબ્ધ થઈ ગયા. ઝૂંપડપટ્ટીઓ વચ્ચે ઊભું આ ફાર્મહાઉસ, જે હવેલી જેવી ભવ્યતા ધરાવે છે, ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું, જોકે લલ્લા બિહારી પોલીસની પકડમાંથી નાસી છૂટ્યો છે.

Advertisement
Tags :
Advertisement

.

×