Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad News : SG હાઇવે પર કાર ડિવાઇડર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત

Ahmedabad News : અમદાવાદના સરખેજ-ગાંધીનગર (SG) હાઇવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ઇસ્કોન બ્રિજ નજીક કર્ણાવતી ક્લબ પાસે આ ઘટના બની હતી. ઝડપથી આવી રહેલી એક કારના ચાલકે કાબૂ ગુમાવતાં તે સીધી ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈ હતી.
Advertisement
  • અમદાવાદના SG હાઇવે પર અકસ્માતની ઘટના
  • ઇસ્કોન બ્રિજના કર્ણાવતી ક્લબ નજીક અકસ્માત
  • કાર સીધી ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત થયો
  • ડિવાઈડર સાથે કાર ટકરાતાં સ્પેરપાર્ટ દૂર સુધી ફેંકાયાં

Ahmedabad News : અમદાવાદના સરખેજ-ગાંધીનગર (SG) હાઇવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ઇસ્કોન બ્રિજ નજીક કર્ણાવતી ક્લબ પાસે આ ઘટના બની હતી. ઝડપથી આવી રહેલી એક કારના ચાલકે કાબૂ ગુમાવતાં તે સીધી ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે કારના સ્પેરપાર્ટ્સ દૂર સુધી ફંગોળાઈ ગયા હતા. સદભાગ્યે, કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આ ઘટનાએ હાઇવે પરની સુરક્ષા વ્યવસ્થા પર ફરી સવાલ ઉભા કર્યા છે. આ અકસ્માતને કારણે ટ્રાફિક થોડા સમય માટે ખોરવાયો હતો, જેને સ્થાનિક પોલીસની મદદથી પૂર્વવત્ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :   Rajkot : જેતપુરના દીપાવલી ફનફેરમાં 'બ્રેક ડાન્સ' રાઇડ તૂટી! દંપતી ઇજાગ્રસ્ત, સુરક્ષા સામે સવાલ

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×