Ahmedabad Plane Crash : વિમાન દુર્ઘટના બાદ DGCA દ્વારા મોટી કાર્યવાહી, 3 અધિકારીઓને હટાવવાનો આદેશ
AIR INDIA : નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ શનિવારે એર ઇન્ડિયા (AIR INDIA) સામે કડક વલણ અપનાવ્યું છે. અને તેના ક્રૂ શેડ્યુલિંગ વિભાગના ત્રણ સિનિયર અધિકારીઓને તાત્કાલિક અસરથી દૂર કરવાનો આદેશ આપ્યો છે. ઉડ્ડયન સલામતી પ્રોટોકોલના ગંભીર ઉલ્લંઘનને કારણે આ...
Advertisement
AIR INDIA : નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ શનિવારે એર ઇન્ડિયા (AIR INDIA) સામે કડક વલણ અપનાવ્યું છે. અને તેના ક્રૂ શેડ્યુલિંગ વિભાગના ત્રણ સિનિયર અધિકારીઓને તાત્કાલિક અસરથી દૂર કરવાનો આદેશ આપ્યો છે. ઉડ્ડયન સલામતી પ્રોટોકોલના ગંભીર ઉલ્લંઘનને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે.
Advertisement


