Ahmedabad Plane Crash : એર ઈન્ડિયાના વિમાનનું સત્ય આવી ગયું
Ahmedabad Plane Crash : અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટના દુ:ખદ અકસ્માતના એક મહિના બાદ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ તેના પ્રારંભિક તપાસ અહેવાલમાં મહત્વની વિગતો જાહેર કરી છે. 12 જૂન, 2025ના રોજ બનેલી આ ઘટનામાં, એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 વિમાન ટેકઓફની થોડી સેકન્ડોમાં જ ક્રેશ થયું હતું.
Advertisement
Ahmedabad Plane Crash : અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટના દુ:ખદ અકસ્માતના એક મહિના બાદ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ તેના પ્રારંભિક તપાસ અહેવાલમાં મહત્વની વિગતો જાહેર કરી છે. 12 જૂન, 2025ના રોજ બનેલી આ ઘટનામાં, એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 વિમાન ટેકઓફની થોડી સેકન્ડોમાં જ ક્રેશ થયું હતું. AAIB ના 15 પેજના વિગતવાર અહેવાલ અનુસાર, આ દુર્ઘટનાનું મુખ્ય કારણ વિમાનના બંને એન્જિનના ફ્યુઅલ કંટ્રોલ સ્વીચોનું બંધ થવું હતું, જેના પરિણામે એન્જિનો નિષ્ફળ ગયા હતા.
Advertisement


