Gujarat First સાથે વાતચીત દરમ્યાન પોલીસે Pravin Ram અને Raju Karpada ની કરી અટકાયત
ખેડૂતોના પ્રશ્નોને લઈને AAP કાર્યાલય ખાતે ઉપવાસ આંદોલન ઉપવાસ આંદોલનના ભાગ લેવા પહોંચેલ નેતાઓની અટકાયત પોલીસે બોટાદ ઘટનાના મુખ્ય આરોપી રાજુ કરપડા અને પ્રવીણ રામને ગણાવ્યા! Ahmedabad: આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામની અમદાવાદ ખાતે...
Advertisement
- ખેડૂતોના પ્રશ્નોને લઈને AAP કાર્યાલય ખાતે ઉપવાસ આંદોલન
- ઉપવાસ આંદોલનના ભાગ લેવા પહોંચેલ નેતાઓની અટકાયત
- પોલીસે બોટાદ ઘટનાના મુખ્ય આરોપી રાજુ કરપડા અને પ્રવીણ રામને ગણાવ્યા!
Ahmedabad: આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામની અમદાવાદ ખાતે પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે પહોંચતાની સાથે જ અટકાયત કરવામાં આવી છે. આ બંને નેતાઓ બોટાદવાળી ઘટના સંબંધિત હાજર થવાના હતા, અને પોલીસની નજરમાં તેઓ ઘટનાના મુખ્ય આરોપી છે. તેમના આગમન પહેલા જ, કાર્યાલય ખાતે સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. રાજુ કરપડા અને પ્રવીણ રામની અટકાયતથી ખેડૂતો અને કાર્યકર્તાઓમાં ભારે રોષ ફેલાયો છે.
Advertisement


