Ahmedabad: ધાર્મિક કામની આડમાં મેલી મુરાદ, શોર્ટકટમાં પૈસા કમાવવાની લાલચ
આ ભેજાબાજ મહિલા સિનિયર સિટિઝનને ટાર્ગેટ કરી તેમની સાથે છેતરપિંડી આચરતી હતી.
Advertisement
અમદાવાદ પોલીસે ઠગબાજ મહિલાની ધરપકડ કરી છે. આ ભેજાબાજ મહિલા સિનિયર સિટિઝનને ટાર્ગેટ કરી તેમની સાથે છેતરપિંડી આચરતી હતી. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી 3 ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે, લગ્નનું દેવું ઉતારવા છેતરપિંડી શરૂ કરી હતી....જુઓ અહેવાલ....
Advertisement


