Ahmedabad માં પોલીસકર્મીએ સર્જ્યો અકસ્માત
Ahmedabad Police: વિશાલા પાસે પોલીસકર્મીએ રીક્ષા ચાલકને ઉડાવ્યો પોલીસકર્મીએ દારૂના નશામા હોવાના સ્થાનિકોના આક્ષેપ પોલીસકર્મીની કારમાંથી દારૂની બોટલ મળી આવી Ahmedabad Police: અમદાવાદમાં પોલીસકર્મીએ અકસ્માત સર્જ્યો છે. જેમાં નશાની હાલતમાં રીક્ષા ચાલકને અડફેટે લીધો છે. વિશાલા પાસે પોલીસકર્મીએ રીક્ષા...
Advertisement
- Ahmedabad Police: વિશાલા પાસે પોલીસકર્મીએ રીક્ષા ચાલકને ઉડાવ્યો
- પોલીસકર્મીએ દારૂના નશામા હોવાના સ્થાનિકોના આક્ષેપ
- પોલીસકર્મીની કારમાંથી દારૂની બોટલ મળી આવી
Ahmedabad Police: અમદાવાદમાં પોલીસકર્મીએ અકસ્માત સર્જ્યો છે. જેમાં નશાની હાલતમાં રીક્ષા ચાલકને અડફેટે લીધો છે. વિશાલા પાસે પોલીસકર્મીએ રીક્ષા ચાલકને ઉડાવ્યો છે. પોલીસકર્મી દારૂના નશામા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. પોલીસકર્મીની કારમાંથી દારૂની બોટલ મળી આવી છે. જેમાં પ્રકાશ રબારી નામનો પોલીસકર્મી હોવાનું સામે આવ્યું છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement


