Ahmedabad : પાવરફૂલ Police ની આબરૂંના ધજાગર ઊડ્યા! જુઓ અહેવાલ
આપણને કોઈ ડરાવે, ધમકાવે અને મારે તો આપણે પોલીસને બોલાવીએ છીએ. પરંતુ...
Advertisement
આપણને કોઈ ડરાવે, ધમકાવે અને મારે તો આપણે પોલીસને બોલાવીએ છીએ. પરંતુ, 'સિંઘમ' કહેવાતી આ પાવરફૂલ પોલીસ કહેવાતા 'દાદા' ઓથી જ ડરી જતી હોય તો શું ? અમદાવાદનાં રખિયાલ વિસ્તારમાંથી આવા જ દ્રશ્યો સામે આવ્યા છે. જુઓ આ અહેવાલ....
Advertisement


