Ahmedabad Rain: શહેરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ
પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં વરસાદ સરખેજ, ગોતા, સોલા સહિતના વિસ્તારોમાં વરસાદ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી Ahmedabad Rain: અમદાવાદમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેમાં પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે....
Advertisement
- પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં વરસાદ
- સરખેજ, ગોતા, સોલા સહિતના વિસ્તારોમાં વરસાદ
- ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી
Ahmedabad Rain: અમદાવાદમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેમાં પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ત્યારે સરખેજ, ગોતા, સોલા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાનું શરૂ થયુ છે. હાલ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઘાટા વાદળો છવાયા છે અને ક્યાંક ભારે તો ક્યાંક સામાન્ય વરસાદ પડી રહ્યો છે.
Advertisement


