Ahmedabad Rain: શહેરમાં હિલ સ્ટેશન આબુ જેવા દ્રશ્યો
શહેરના અનેક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે આગામી 4 દિવસ હજુ વરસાદી માહોલની આગાહી કરવામાં આવી શહેરમાં વૈષ્ણોદેવીથી ચાંદખેડા ત્રાગડ તરફનો અંડરપાસ ખખડધજ Ahmedabad Rain: અમદાવાદમાં હિલ સ્ટેશન આબુ જેવા દ્રશ્યો સર્જાયા છે. જેમાં શહેરના અનેક વિસ્તારમાં...
Advertisement
- શહેરના અનેક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે
- આગામી 4 દિવસ હજુ વરસાદી માહોલની આગાહી કરવામાં આવી
- શહેરમાં વૈષ્ણોદેવીથી ચાંદખેડા ત્રાગડ તરફનો અંડરપાસ ખખડધજ
Ahmedabad Rain: અમદાવાદમાં હિલ સ્ટેશન આબુ જેવા દ્રશ્યો સર્જાયા છે. જેમાં શહેરના અનેક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. આગામી 4 દિવસ હજુ વરસાદી માહોલની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારમાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ શરૂ થયો છે. જેમાં પૂર્વ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. ત્યારે નરોડામાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે.
Advertisement


