Ahmedabad શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ
Ahmedabad Rain: હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યભરમાં કરી છે આગાહી અમદાવાદ શહેરમાં રાત્રે 3 વાગ્યાથી સતત ધીમીધારે વરસાદ શહેરના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. જેમાં હવામાન વિભાગે અમદાવાદ...
Advertisement
- Ahmedabad Rain: હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યભરમાં કરી છે આગાહી
- અમદાવાદ શહેરમાં રાત્રે 3 વાગ્યાથી સતત ધીમીધારે વરસાદ
- શહેરના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ
Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. જેમાં હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદની આગાહી કરી છે. તેમાં અમદાવાદ શહેરમાં રાત્રે 3 વાગ્યાથી સતત ધીમીધારે વરસાદ શરૂ છે. ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે. ગુજરાતમાં દિવાળી બાદ પણ વરસાદી માહોલ જામ્યો છે.
Advertisement


