Ahmedabad Heavy Rain: શહેરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ
મણિનગર, કાલુપુર, પ્રહેલાદનગર, સેટેલાઈટ, બોપલમાં વરસાદ વરસાદને પગલે વાસણા બેરેજનો એક દરવાજો અડધો ફૂટ ખોલ્યો રસ્તા પર BRTS અને AMTS બસ પણ પાણીમાં ફસાઈ છે Ahmedabad Rain: અમદાવાદમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. જેમાં સમગ્ર શહેરમાં અવિરત...
Advertisement
- મણિનગર, કાલુપુર, પ્રહેલાદનગર, સેટેલાઈટ, બોપલમાં વરસાદ
- વરસાદને પગલે વાસણા બેરેજનો એક દરવાજો અડધો ફૂટ ખોલ્યો
- રસ્તા પર BRTS અને AMTS બસ પણ પાણીમાં ફસાઈ છે
Ahmedabad Rain: અમદાવાદમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. જેમાં સમગ્ર શહેરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. તેમાં મણિનગર, કાલુપુર, પ્રહેલાદનગર, સેટેલાઈટ, બોપલમાં વરસાદ છે. વરસાદને પગલે વાસણા બેરેજનો એક દરવાજો અડધો ફૂટ ખોલ્યો છે. શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેથી અમદાવાદના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. અમદાવાદમાં માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાયા છે. જેમાં રસ્તા પર BRTS અને AMTS બસ પણ પાણીમાં ફસાઈ છે.
Advertisement


