Ahmedabad : સાબરમતીમાં પૂર! રિવરફ્રન્ટ વોક વે પાણીમાં ડૂબી ગયો
Ahmedabad Rain: પાણીના સ્તરમાં વધારો થતા લોઅર પ્રોમીનાડ બંધ કરાયો ધરોઈ ડેમના દરવાજા ખોલાતા પાણીમાં વધારો થયો આગામી સૂચના ન મળે ત્યાં સુધી રિવરફ્રન્ટ વોક વે બંધ Ahmedabad Rain: અમદાવાદમાં સાબરમતી નદિના જળ સ્તરમાં વધારો થયો છે. પાણીના સ્તરમાં...
Advertisement
- Ahmedabad Rain: પાણીના સ્તરમાં વધારો થતા લોઅર પ્રોમીનાડ બંધ કરાયો
- ધરોઈ ડેમના દરવાજા ખોલાતા પાણીમાં વધારો થયો
- આગામી સૂચના ન મળે ત્યાં સુધી રિવરફ્રન્ટ વોક વે બંધ
Ahmedabad Rain: અમદાવાદમાં સાબરમતી નદિના જળ સ્તરમાં વધારો થયો છે. પાણીના સ્તરમાં વધારો થતા લોઅર પ્રોમીનાડ બંધ કરાયો છે. તથા રિવરફ્રન્ટના વોક વેથી લોકોને દૂર ખસેડવામાં આવ્યા છે. તેમજ ધરોઈ ડેમના દરવાજા ખોલાતા પાણીમાં વધારો થયો છે. આગામી સૂચના ન મળે ત્યાં સુધી રિવરફ્રન્ટનો વોક વે બંધ કરાયો છે.
Advertisement


