Ahmedabad: રામ-સીતાનું 'ટેટૂ' પરિવારને જોડતો 'સેતુ'!
Ahmedabad થી યુપીના બાંદા જિલ્લામાં આવેલા થનૈલ ગામનું અંતર આશરે 1400 કિલોમીટર ગામમાં રહેતા પંકજ યાદવ અને નિરજ યાદવ ગાઢ મિત્રો હતા પંકજ જન્મથી બોલી કે સાંભળી શકતો નહતો Ahmedabad: રામ-સીતાનું 'ટેટૂ' પરિવારને જોડતો 'સેતુ'! ફિલ્મી નહીં બલકે આ...
Advertisement
- Ahmedabad થી યુપીના બાંદા જિલ્લામાં આવેલા થનૈલ ગામનું અંતર આશરે 1400 કિલોમીટર
- ગામમાં રહેતા પંકજ યાદવ અને નિરજ યાદવ ગાઢ મિત્રો હતા
- પંકજ જન્મથી બોલી કે સાંભળી શકતો નહતો
Ahmedabad: રામ-સીતાનું 'ટેટૂ' પરિવારને જોડતો 'સેતુ'! ફિલ્મી નહીં બલકે આ રિયલ કહાની છે. અમદાવાદથી યુપીના બાંદા જિલ્લામાં આવેલા થનૈલ ગામનું અંતર આશરે 1400 કિલોમીટર છે. ગામમાં રહેતા પંકજ યાદવ અને નિરજ યાદવ ગાઢ મિત્રો હતા. પંકજ જન્મથી બોલી કે સાંભળી શકતો નહતો. બન્ને નજીકમાં એક મેળામાં મહાલવા ગયા હતા. જાણો આગળની ઘટના....
Advertisement


