Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Commonwealth માટે અમદાવાદ છે તૈયાર, સત્તાવાર જાહેરાત

Ahmedabad is ready for the Commonwealth : કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન (CGF) દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવતા, ગુજરાતના અમદાવાદ શહેરને વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળી છે. આ જાહેરાત માત્ર ગુજરાત માટે જ નહીં, પરંતુ સમગ્ર ભારત માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ છે.
Advertisement
  • અમદાવાદને મળી Commonwealth ની યજમાની
  • કોમનવેલ્થ ફેડરેશને કરી સત્તાવાર જાહેરાત
  • કોમનવેલ્થ ગેમ્સ 2030 યોજાશે અમદાવાદમાં
  • કોમનવેલ્થ માટે અમદાવાદ છે તૈયાર
  • અમદાવાદની ધરતી પર વિશ્વના ખેલાડીઓ રમશે

Ahmedabad is ready for the Commonwealth : કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન (CGF) દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવતા, ગુજરાતના અમદાવાદ શહેરને વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળી છે. આ જાહેરાત માત્ર ગુજરાત માટે જ નહીં, પરંતુ સમગ્ર ભારત માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ છે.

અમદાવાદની ધરતી પર વિશ્વના ખેલાડીઓ રમશે

અમદાવાદની ધરતી પર વિશ્વભરના ખેલાડીઓ પોતાની રમતનું કૌશલ્ય બતાવશે, જે શહેરના ખેલકૂદ ક્ષેત્રે એક નવા યુગનો પ્રારંભ કરશે. આ મેગા ઈવેન્ટ માટે અમદાવાદ શહેર સંપૂર્ણપણે તૈયાર છે અને તેની અત્યાધુનિક માળખાગત સુવિધાઓ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરની યજમાની કરવાની ક્ષમતાને કારણે જ ફેડરેશને આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કોમનવેલ્થ ગેમ્સનું આયોજન શહેરને વૈશ્વિક નકશા પર એક સ્પોર્ટ્સ હબ તરીકે સ્થાપિત કરવામાં મદદ કરશે.

Advertisement

આ પણ વાંચો :   Commonwealth Games 2030 : કોમનવેલ્થ સ્પોર્ટ જનરલ એસેમ્બલી પ્રેસ કોન્ફરન્સ

Advertisement

Tags :
Advertisement

.

×