Ahmedabad Road: અમદાવાદમાં વરસાદ બાદ રોડ રસ્તાની હાલત બિસ્માર
વહેલી સવારથી જુદા જુદા વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડ્યો અનેક વિસ્તારોમાં સવારથી ધીમી ધારે વરસાદના છાંટા પડી રહ્યા છે રોડ રસ્તા પર પાણીના ખાબોચિયા ભરાયેલા નજરે પડી રહ્યા છે અમદાવાદમાં આજે વહેલી સવારથી જુદા જુદા વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો....
Advertisement
- વહેલી સવારથી જુદા જુદા વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડ્યો
- અનેક વિસ્તારોમાં સવારથી ધીમી ધારે વરસાદના છાંટા પડી રહ્યા છે
- રોડ રસ્તા પર પાણીના ખાબોચિયા ભરાયેલા નજરે પડી રહ્યા છે
અમદાવાદમાં આજે વહેલી સવારથી જુદા જુદા વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. જેમાં બોપલ, સિંધુભવન, ઇસ્કોન, બોડકદેવ, ગુરુકુલ સહિત અમદાવાદના અનેક વિસ્તારોમાં સવારથી ધીમી ધારે વરસાદના છાંટા પડી રહ્યા હતા. તેના કારણે અમદાવાદના અનેક વિસ્તારોમાં રોડ રસ્તા પર પાણીના ખાબોચિયા ભરાયેલા નજરે પડી રહ્યા છે. ત્યારે વરસાદ બાદ રોડ રસ્તાની હાલત બિસ્માર થઇ છે.
Advertisement


