Ahmedabad : વરસાદી પાણીના ખાડામાં સ્કૂલ બસ ફસાઈ
Ahmedabad : શહેરમાં વરસાદ બાદની સ્થિતિ એટલી હદે ખરાબ થઇ ગઇ છે કે, લોકો નીકળવું પણ મુશ્કેલ થઇ ગયું છે. જીહા, વરસાદના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે તો ઘણા વિસ્તારોમાં વરસાદી પાણીના કારણે ખાડાઓ જોવા મળી રહ્યા છે.
Advertisement
Ahmedabad : શહેરમાં વરસાદ બાદની સ્થિતિ એટલી હદે ખરાબ થઇ ગઇ છે કે, લોકો નીકળવું પણ મુશ્કેલ થઇ ગયું છે. જીહા, વરસાદના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે તો ઘણા વિસ્તારોમાં વરસાદી પાણીના કારણે ખાડાઓ જોવા મળી રહ્યા છે. તાજેતરમાં આ ખાડાઓના કારણે એક શાળાની બસ ફસાઇ ગઇ હોવાનું સામે આવ્યું.
Advertisement


