Ahmedabad Seventh Day School | સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ સંચલાકો ગાયબ
Ahmedabad Seventh Day School સામે ફરિયાદ નોંધવામાં આવશે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સેવન્થ સ્કૂલની બેદરકારી બાબતે ફરિયાદ નોંધાશે જેમાં ક્રાઈમ બ્રાંચ ફરિયાદ માટે કોર્ટની મંજૂરી લેશે Ahmedabad Seventh Day School : અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મામલે સૌથી મોટા...
Advertisement
- Ahmedabad Seventh Day School સામે ફરિયાદ નોંધવામાં આવશે
- ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સેવન્થ સ્કૂલની બેદરકારી બાબતે ફરિયાદ નોંધાશે
- જેમાં ક્રાઈમ બ્રાંચ ફરિયાદ માટે કોર્ટની મંજૂરી લેશે
Ahmedabad Seventh Day School : અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં સેવન્થ ડે સ્કૂલ સંચાલકો સામે ફરિયાદ નોંધવામાં આવશે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સેવન્થ સ્કૂલની બેદરકારી બાબતે ફરિયાદ નોંધાશે. જેમાં ક્રાઈમ બ્રાંચ ફરિયાદ માટે કોર્ટની મંજૂરી લેશે. તેમજ અમદાવાદ સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ સંચલાકો ગાયબ થયા છે. વિદ્યાર્થીની હત્યા બાદ શાળામાં એક પણ જવાબદાર વ્યક્તિ હાજર નહીં. વાલીઓને ધમકાવતા સેવન્થ ડે સ્કૂલના સંચાલકો ગાયબ થયા છે. છેલ્લા 2 દિવસથી વાલીઓ અને સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે. જેમાં વિરોધના માહોલ વચ્ચે સ્કૂલના કેમ્પસ અને બહાર પોલીસનો બંદોબસ્ત છે.
Advertisement


