Ahmedabad: ગણેશ ભગવાનની સ્થાપના સમયે સ્લેબ ધરાશાયી
Ahmedabad: સ્લેબ ધરાશાયી થતા 3 બાળક સહિત 10 લોકો પટકાયા ગણેશ ભગવાનની સ્થાપના સમયે સ્લેબ થયો હતો ધરાશાયી સ્લેબ ધરાશાયી થતાં દસથી વધારે લોકો થયા ઈજાગ્રસ્ત Ahmedabad: નરોડામાં સીતારામ ચોકમાં સ્લેબ ધરાશાયી થયો છે. સ્લેબ ધરાશાયી થતા 3 બાળક...
Advertisement
- Ahmedabad: સ્લેબ ધરાશાયી થતા 3 બાળક સહિત 10 લોકો પટકાયા
- ગણેશ ભગવાનની સ્થાપના સમયે સ્લેબ થયો હતો ધરાશાયી
- સ્લેબ ધરાશાયી થતાં દસથી વધારે લોકો થયા ઈજાગ્રસ્ત
Ahmedabad: નરોડામાં સીતારામ ચોકમાં સ્લેબ ધરાશાયી થયો છે. સ્લેબ ધરાશાયી થતા 3 બાળક સહિત 10 લોકો પટકાયા છે. ગણેશ ભગવાનની સ્થાપના સમયે સ્લેબ ધરાશાયી થયો હતો. સ્લેબ ધરાશાયી થતાં દસથી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક લોકોએ રેસ્ક્યૂ કર્યું છે. ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે.
Advertisement


