Ahmedabad : રવિન્દ્ર જાડેજાની સારવાર કરનાર ડોક્ટરને મળી આ ખાસ ભેટ
Ravindra Jadeja : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ તાજેતરમાં અમદાવાદના એક ડેન્ટિસ્ટને ખાસ ભેટ આપી છે. માહિતી મુજબ, જાડેજા અમદાવાદમાં દાંતની સારવાર માટે આવ્યા હતા, જ્યાં તેમની સારવાર કરનાર ડૉક્ટર પ્રત્યે આભાર વ્યક્ત કરવા તેમણે અનોખી ભેટ આપી.
Advertisement
- અમદાવાદના ડેન્ટિસ્ટ ડૉક્ટરને રવિન્દ્ર જાડેજાએ આપી ખાસ ભેટ
- રવિન્દ્ર જાડેજાની સારવાર કરનાર ડોક્ટરને આપી ટી-શર્ટ
- અમદાવાદમાં દાંતની સારવાર માટે આવ્યા હતા રવિન્દ્ર જાડેજા
- ભારત-ઇંગ્લેન્ડની ટેસ્ટ સિરિઝમાં પહેરેલી ટી-શર્ટ આપી ભેટમાં
- રવિન્દ્ર જાડેજાએ ટી-શર્ટ પર ફોટોગ્રાફ સાથે લખ્યો મેસેજ
Ravindra Jadeja : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ તાજેતરમાં અમદાવાદના એક ડેન્ટિસ્ટને ખાસ ભેટ આપી છે. માહિતી મુજબ, જાડેજા અમદાવાદમાં દાંતની સારવાર માટે આવ્યા હતા, જ્યાં તેમની સારવાર કરનાર ડૉક્ટર પ્રત્યે આભાર વ્યક્ત કરવા તેમણે અનોખી ભેટ આપી. જાડેજાએ ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે યોજાયેલી ટેસ્ટ સિરિઝ દરમિયાન પહેરેલી પોતાની ટી-શર્ટ ભેટમાં આપી હતી.
માત્ર એટલું જ નહીં, આ ટી-શર્ટ પર જાડેજાએ પોતાનો ફોટોગ્રાફ સાથે એક ખાસ મેસેજ પણ લખ્યો હતો, જે ડૉક્ટર માટે યાદગાર ક્ષણ બની ગઈ. ક્રિકેટ સ્ટાર તરફથી મળેલી આ ભેટ ડૉક્ટર માટે ગૌરવનો વિષય બની ગઈ છે અને આ ઘટના હાલમાં ચર્ચાનો વિષય બની છે.
Advertisement
આ પણ વાંચો : Gandhinagar : સેક્ટર 14 થી 29 સુધીના વિસ્તારોને આ દિવસથી મળશે 24 કલાક પાણી
Advertisement


