Ahmedabad : માંડલની જનતાએ ખાડાથી પરેશાન થઇ જાતે પૂર્યા
માંડલની જનતાએ ખાડાથી પરેશાન થઇ જાતે પૂર્યા ઉઘરોજથી શિહોર માર્ગ પર લોકો જ ખાડા પુરવા મજબૂર તંત્રએ ખાડા ન પૂરતા જનતાએ જાતે કામ કરવા મજબૂર અમદાવાદના માંડલની જનતાએ જાત મહેનત જીંદાબાદ કર્યું છે. જેમાં માંડલની જનતાએ ખાડાથી પરેશાન થઇ...
Advertisement
- માંડલની જનતાએ ખાડાથી પરેશાન થઇ જાતે પૂર્યા
- ઉઘરોજથી શિહોર માર્ગ પર લોકો જ ખાડા પુરવા મજબૂર
- તંત્રએ ખાડા ન પૂરતા જનતાએ જાતે કામ કરવા મજબૂર
અમદાવાદના માંડલની જનતાએ જાત મહેનત જીંદાબાદ કર્યું છે. જેમાં માંડલની જનતાએ ખાડાથી પરેશાન થઇ જાતે પૂર્યા છે. ઉઘરોજથી શિહોર માર્ગ પર લોકો જ ખાડા પુરવા મજબૂર બન્યા છે. તંત્રએ ખાડા ન પૂરતા જનતા જાતે કામ કરવા મજબૂર બની છે. ખાડાને કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી હતી. જાતે ખાડા પૂરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
Advertisement


