Ahmedabad : ગૌશાળામાં ગાયોની દુર્દશાનાં આ દ્રશ્યો મનને વિચલિત કરી દેશે!
અમદાવાદનાં (Ahmedabad) નરોડાની ગૌશાળામાં ગાયોની દુર્દશાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
Advertisement
અમદાવાદનાં (Ahmedabad) નરોડાની ગૌશાળામાં ગાયોની દુર્દશાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. વાઇરલ વીડિયોમાં પાંજરાપોળની (Panjrapol) ગૌશાળાનાં દ્રશ્યો મનને વિચલિત કરી દે એવા છે. નાની અમથી જગ્યામાં ગીચોગીચ ગૌવંશને રાખતા અનેક ગાયો ઘાયલ થઈ. પ્રાઇવેટ ગૌ શાળાનાં નામે લૂંટ ચલાવતા હોવાનો આરોપ ગૌ ભક્તો લગાવી રહ્યા છે.
Advertisement


