Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vastral Lake Overflows in Ahmedabad : અમદાવાદ વસ્ત્રાલ વિસ્તારનું તળાવ થયું ઓવરફલો

અમદાવાદ વસ્ત્રાલ વિસ્તારનું તળાવ ઓવરફ્લો થયું હતું. તળાવ ઓવરફ્લો બાદ વોક-વે માં પાણી ઘૂસ્યા હતા.
Advertisement

અમદાવાદ વસ્ત્રાલ વિસ્તારનું તળાવ ઓવરફ્લો થયું હતું. તળાવ ઓવરફ્લો બાદ વોક-વે માં પાણી ઘૂસ્યા હતા. વોક-વે માં અંદાજિત 4 થી 5 ફૂટ પાણી ભરાયું હતું. સમગ્ર તળાવ ફરતો આવેલ વોક પાણીમાં ગરકાવ થયો હતો. ઈન્ટરલિંક તળાવ હોવાના કારણે તળાવ ઓવર ફ્લો થયું હતું. જુઓ વીડિયો

Advertisement
Tags :
Advertisement

.

×