Ahmedabad : વરસાદી સિઝનમાં શાકભાજીના ભાવ આસમાને
ચોમાસામાં અત્યારે વરસાદે માઝા મૂકી છે. જો કે વરસાદને લીધે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. વરસાદને કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. દરેક પ્રકારના શાકભાજીના ગૃહિણીઓએ વધુ રુપિયા ચૂકવવા પડતા હોવાથી રોજ કયું શાક રાંધવું તે જ પ્રાણ પ્રશ્ન થઈ પડ્યો છે.
Advertisement
Ahmedabad : ચોમાસામાં અત્યારે વરસાદે માઝા મૂકી છે. જો કે વરસાદને લીધે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. વરસાદને કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. દરેક પ્રકારના શાકભાજીના ગૃહિણીઓએ વધુ રુપિયા ચૂકવવા પડતા હોવાથી રોજ કયું શાક રાંધવું તે જ પ્રાણ પ્રશ્ન થઈ પડ્યો છે. અમદાવાદ જેવા શહેરમાં લીલા શાકભાજી તેમજ ડુંગળી-બટાકાના ભાવ આસમાને પહોંચતા મધ્યમવર્ગને બે છેડા ભેગા કરવામાં તકલીફ પડી રહી છે. જૂઓ અહેવાલ....
Advertisement


