Ahmedabad : વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ લોન્ચ
Vibrant Gujarat Regional Conference launched : અમદાવાદમાં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું લોન્ચિંગ કરવામાં આવ્યું, જ્યાં મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે આ કોન્ફરન્સ નાના ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે જોડાવાનું મહત્વપૂર્ણ માધ્યમ સાબિત થશે.
Advertisement
Vibrant Gujarat Regional Conference launched : અમદાવાદમાં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું લોન્ચિંગ કરવામાં આવ્યું, જ્યાં મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે આ કોન્ફરન્સ નાના ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે જોડાવાનું મહત્વપૂર્ણ માધ્યમ સાબિત થશે. તેમણે ઉમેર્યું કે રીજનલ કોન્ફરન્સ દ્વારા રિન્યુએબલ એનર્જી, વિન્ડ એનર્જી સહિતના વિવિધ ઉદ્યોગોમાં રોકાણની તકો વધશે. આ કાર્યક્રમની શરૂઆત 9 અને 10 ઓક્ટોબરે મહેસાણા થી થશે અને ત્યારબાદ અલગ અલગ ઝોનમાં તેનું આયોજન કરવામાં આવશે.
Advertisement


