Ahmedabad : વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને ઉજવ્યો 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી. યુવા મહિલા સંગઠન દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. સંસ્થાના હોદેદારો, દાતાઓ અને કાર્યકર્તાઓએ યોગોત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો.
Advertisement
Ahmedabad : વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી. યુવા મહિલા સંગઠન દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. સંસ્થાના હોદેદારો, દાતાઓ અને કાર્યકર્તાઓએ યોગોત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો. મુખ્ય અતિથિ તરીકે બ્રિગેડિયર પી.સી.વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતી કલાકારોએ પણ ઉપસ્થિત રહીને યોગાભ્યાસુઓને પ્રોત્સાહન પૂરુ પાડ્યું હતું. આ પ્રસંગે યોગ ઊર્જા નામના પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું. જૂઓ અહેવાલ....
Advertisement


